Not Set/ અ’વાદ: શિયાળામાં પણ ચોમાસા જેવો અહેસાસ,હજારો લીટર પાણી રોડ ઉપર ફરી વળ્યું

અમદાવાદ, અમદાવાદમાં જીવરાજ ચાર રસ્તા પાસે પાણીની પાઇપ લાઇનમાં ભંગાણની ધટના બની છએ. નવી પાઇપલાઇન નાખવામાં આવી હતી તો પણ ભંગાણ પડયું હતું. પાઇપલાઇન ટુંટતા સમગ્ર રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેનાથી શિયાળામાં પણ ચોમાસાનો અહેસાસ થયો હતો. હજારો લીટર પાણી રોડ ઉપર ફરી વળ્યું. પાણીના લીકેજને કારણે ગટરલાઇનમાં ગાબડુ પડતા કારના ટાયર ખાડામાં […]

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

અમદાવાદમાં જીવરાજ ચાર રસ્તા પાસે પાણીની પાઇપ લાઇનમાં ભંગાણની ધટના બની છએ. નવી પાઇપલાઇન નાખવામાં આવી હતી તો પણ ભંગાણ પડયું હતું. પાઇપલાઇન ટુંટતા સમગ્ર રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

જેનાથી શિયાળામાં પણ ચોમાસાનો અહેસાસ થયો હતો. હજારો લીટર પાણી રોડ ઉપર ફરી વળ્યું. પાણીના લીકેજને કારણે ગટરલાઇનમાં ગાબડુ પડતા કારના ટાયર ખાડામાં ઉતરી ગયા હતા. કોર્પોરેશનના કર્મચારીઓ પાણીના લીકેજ ને શોધવા સ્થળ પર પહોંચ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.