ગુજરાતમા જ્યારે કોરોના કહેર સામે તમામ લોકો લડી રહ્યા છે અને કોરોનાનાં કેસમાં દિવસે અને દિવસે વધારો જ થતો જાય છે. હાલ કોરોના સંક્રમીત અનેક લોકો રાજ્યની અનેક વિવિધ હોસ્પિટલોમાં સારવાર નીચે છે, ત્યારે ઘણી હોસ્પિટલોની લાલીયાવાડીના પણ સામે આવે છે.
આવી જ લાલીયાવાડી સામે આવી હતી, મોડાસાની કોવિડ – 19 હોસ્પિટલની. હોસ્પિટલમાં દર્દીઓને ભારે અસુવિધાનો સામનો કરવો પહી રહ્યો હતો. આરોગ્ય, રહેવા અને ખાસ કરીને જમવાના મામલે હોસ્પિટલમાં લોલમલોલનો અહેવાલ મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. મંતવ્ય ન્યૂઝનાં અહેવાલ બાદ તંત્ર સફાળુ જાગ્યુ છે અને હોસ્પિટલ દ્વારા તમામ સુવિધાને સુધારવા કમર કસવામાં આવી છે.
ખાસ વાત કરવામાં આવે જમવાની તો હોસ્પિટલ – તંત્ર દ્વારા દર્દીઓ માટે ખાસ ફૂડ પેકેટ્સની વ્યાવસ્થા કરવામાં આવી છે. જુઓ મંતવ્ય ન્યૂઝનો ખાસ અહેવાલ, કેવી હતી અસુવિધા અને કેવા લેવામાં આવ્યા આ અસુવિધા નીવારણ માટેનાં પગલે……
જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
