Not Set/ અમદાવાદ/ બારેજા ગામમાં કોરોનાથી 2ના મોત, સમગ્ર પંથકમાં હાહાકાર

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોના પોઝીટીવ આંક ૧૦૦૦૦ને પાર પહોંચવા આવ્યો છે. ત્યારે અમદાવાદને સીમાડે આવેલા બારેજા  ખાતે બે વ્યક્તિઓના કોરોના ને કારણે મોત થયા છે. ૧૩મિ તારીખે બારેજા ખાતે બહુચર ચોક વિસ્તારમાં 4 કોરોનાના કેસ સામે આવ્યા હતા.   બારેજા નપા દ્વારા બારેજાને કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. […]

Gujarat Others

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોના પોઝીટીવ આંક ૧૦૦૦૦ને પાર પહોંચવા આવ્યો છે. ત્યારે અમદાવાદને સીમાડે આવેલા બારેજા  ખાતે બે વ્યક્તિઓના કોરોના ને કારણે મોત થયા છે. ૧૩મિ તારીખે બારેજા ખાતે બહુચર ચોક વિસ્તારમાં 4 કોરોનાના કેસ સામે આવ્યા હતા.  

બારેજા નપા દ્વારા બારેજાને કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. કોરોના ના  પ્રકોપ વચ્ચે બારેજા નગર પાલિકા દ્વારા બન્ને વ્યક્તિના મોતની પુષ્ટી કરવામાં આવી છે. બે વ્યક્તિના મોત ને લઈને નગરજનોમાં ભયનો માહોલ જોવામાં આવીરહ્યો છે.

આવો જોઈએ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યુઝ સાથે…..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવીમોબાઇલ એપ્લિકેશન