Not Set/ સાબરકાંઠા/ જિલ્લાના એસપીની નબળી કામગીરી ને લઈ સાસંદએ કેન્દ્રીય ગૃહપ્રધાનને પત્ર લખ્યો, કહ્યું….

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોના નો આંકડો ૧૦૦૦૦ ને પાર કરવા આવ્યો છે. શહેરી વિસ્તારોથી લઈને કરોના હવે ગ્રામીણ વિસ્તારો સુધી પ્રવેશી ચુક્યો છે. ત્યારે કોરોનાને લઈને જનતા સરકારી કામગીરીમાં છીંડા શોધે અનેતીકા કરે તે તો સમજ્યા, પરંતુ અહીં તો ખુદ સત્તાધારી પક્ષે જધીકારીઓની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. સાબરકાંઠા […]

Gujarat Others

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોના નો આંકડો ૧૦૦૦૦ ને પાર કરવા આવ્યો છે. શહેરી વિસ્તારોથી લઈને કરોના હવે ગ્રામીણ વિસ્તારો સુધી પ્રવેશી ચુક્યો છે. ત્યારે કોરોનાને લઈને જનતા સરકારી કામગીરીમાં છીંડા શોધે અનેતીકા કરે તે તો સમજ્યા, પરંતુ અહીં તો ખુદ સત્તાધારી પક્ષે જધીકારીઓની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.

સાબરકાંઠા જિલ્લા ના એસપી ચૈત્ય માંડલિક ની કોરોના અંગે કામગીરી પર સ્થાનિક સાંસદએ સવાl ઉઠાવ્યા છે અને છેક કેન્દ્ર સુધી ફરિયાદ કરી છે. સાંસદ દિપસિંહ રાઠોડે જીલ્લા SP ની કોરોના અંગેની નબળી કામગીરીને લઈને કેન્દ્રીય  ગૃહપ્રધાનને પત્ર લખ્યો છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખી એસપી ચૈતન્ય મંડલિકની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉઠાવ્યા છે. એસપી દ્વારા સ્થાનિક સ્તરે રાજકીય કાવાદાવા ખેલાતા હોવાનો પણ ભય પણ પત્રમાં દર્શાવ્યો છે. લોકડાઉન અને કોવીડ રોગચાળા દરમ્યાન નિષ્ફળ કામગીરી થી પોલીસ કર્મચારીઓ અને અધીકારીઓ પણ નારાજ હોવાનુ ગણાવ્યુ છે. એસપીની નબળી કામગીરી ને લઈ અગાઉ કલેક્ટરે પણ અધીક મુખ્ય સચિવ ને પત્ર લખ્યો હતો. સાંસદ દિપસિંહ રાઠોડે મુખ્યપ્રધાન વિજય રુપાણી અને ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાને પણ પત્ર લખી ને જાણ કરી છે.

આવો જોઈએ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યુઝ સાથે…..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવીમોબાઇલ એપ્લિકેશન