Not Set/ કેવી રહેશે આપની 20/05/2020, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : આ રાશિના જાતકોનો આજનો દિવસસે કોઇ આકસ્મિક ખર્ચ આવી પડે, સામાજીક બાબતો પણ કષ્ટપ્રદ, મહિલાવર્ગને શાંતિ જાળવવી. વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતો ખર્ચાળ છતાં સામાજીક બાબતો સાનુકુળ, મહિલાવર્ગને શાંતિ જાળવવી. મિથુન (ક,છ,ઘ) : કોઇ સામાજીક અંતરાય પાર કરવો પડે, આર્થિક બાબતો પ્રતિકુળ, મહિલાવર્ગને મૌન સેવવું. કર્ક (ડ,હ) : કોઇ સામાજીક બાબતોમાં કાળજી રાખવી, આર્થિક બાબતો પણ સાનુકુળ રહેશે, મહિલાવર્ગને […]

Uncategorized

મેષ (અ,લ,ઇ) : આ રાશિના જાતકોનો આજનો દિવસસે કોઇ આકસ્મિક ખર્ચ આવી પડે, સામાજીક બાબતો પણ કષ્ટપ્રદ, મહિલાવર્ગને શાંતિ જાળવવી.

વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતો ખર્ચાળ છતાં સામાજીક બાબતો સાનુકુળ, મહિલાવર્ગને શાંતિ જાળવવી.

મિથુન (ક,છ,ઘ) : કોઇ સામાજીક અંતરાય પાર કરવો પડે, આર્થિક બાબતો પ્રતિકુળ, મહિલાવર્ગને મૌન સેવવું.

કર્ક (ડ,હ) : કોઇ સામાજીક બાબતોમાં કાળજી રાખવી, આર્થિક બાબતો પણ સાનુકુળ રહેશે, મહિલાવર્ગને સંભાળવું.

સિંહ (મ,ટ) : સામાજીક બાબતો દોડધામમય, આર્થિક બાબતો ખર્ચાળ રહે, મહિલાવર્ગને સંભાળવું.

કન્યા (પ,ઠ,ણ) : કોઇ આર્થિક કાર્ય પાર પડે, સામાજીક બાબતો અકળાવી જાય, મહિલાવર્ગને શાંતિ જાળવવી.

તુલા (ર,ત) : કોઇ સામાજીક બાબતોમાં કાળજી રાખવી, આર્થિક બાબતો પણ સાનુકુળ રહેશે, મહિલાવર્ગને સંભાળવું.

વૃશ્વિક (ન,ય) : ભૂતકાલીન રોકાણનું આકર્ષક વ્યાજ મળી શકે, સામાજીક બાબતો પણ સાનુકુળ, મહિલાવર્ગને સાનુકુળતા.

ધન (ભ,ધ,ફ) : આર્થિક બાબતોમાં કાળજી લેવી, સામાજીક બાબતો દોડધામમય રહે, મહિલાવર્ગને કાળજી રાખવી.

મકર (ખ,જ) : આર્થિક બાબતો સરળ રહે, સામાજીક બાબતોમાં સંભાળવું, મહિલાવર્ગને શાંત દિવસ.

કુંભ (ગ,શ,સ) : સામાજીક દોડધામ અકળાવશે, આર્થિક બાબતો પણ ખર્ચાળ રહે,મહિલાવર્ગને શાંતિ જાળવવી.

મીન (દ,ચ,ઝ,થ) : કોઇ સામાજીક કાર્ય આટોપી શકશો, આર્થિક બાબતો સાનુકુળ, મહિલાવર્ગને સાનુકુળતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.