Not Set/ બેદરકારી/ અમદાવાદ સિવિલ હોસ્પિ. દ્વારા દર્દીના મોત અંગે પરિવારજનોને જણાવવામાં કર્યો વિલંબ

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ વચ્ચે કોરોનાના સંકટમાં પણ વિવાદોના ઘેરામાં રહેતી સિવિલ હોસ્પિટલની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. જ્યાં એક પત્રકારના સંબંધીનું કોરોનાથી સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું, પરંતુ હોસ્પિટલ દ્વારા દર્દીના પરિજનોને તેમના મોતની જાણ કરવામાં પણ વિલંબ કર્યો હતો. આ સાથે જ દર્દીના મોત બાદ […]

Ahmedabad Gujarat

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ વચ્ચે કોરોનાના સંકટમાં પણ વિવાદોના ઘેરામાં રહેતી સિવિલ હોસ્પિટલની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. જ્યાં એક પત્રકારના સંબંધીનું કોરોનાથી સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું, પરંતુ હોસ્પિટલ દ્વારા દર્દીના પરિજનોને તેમના મોતની જાણ કરવામાં પણ વિલંબ કર્યો હતો.

આ સાથે જ દર્દીના મોત બાદ તેમનો કિંમતી સામાન ગુમ થયો છે, જેમાં દર્દીની ઘડિયાળ અને મોબાઇલ ફોન ગાયબ છે. બીજી બાજુ દર્દીના પરિવારજનોએ જયારે હોસ્પિટલના ડોક્ટરોનો સંપર્ક કરવાનો પ્રત્યન કર્યો હતો, ત્યારે ડોકટરો દ્વારા સંતોષકારક જવાબ ન મળ્યો હતો. અને સાથે સાથે પત્રકાર સાથે પણ તબીબે કર્યું ઉદ્ધતાઇભયું વર્તન કર્યું હતું. ત્યારબાદ હવે આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.