સામાન્ય રીતે દાંપત્ય જીવનમાં શરૂઆતનાં સમયમાં ખુશી સૌથી વધુ અનુભવાય છે પંરતુ સમય સાથે આ ખુશી નીરસ બનવા લાગે છે. જેનો શ્રેષ્ઠ ઉપાય સમયાંતરે સેક્સ કરવુ બની શકે છે. સેક્સ એક ખૂબસૂરત અનુભવ છે પરંતુ તેને યોગ્ય રીતે માણવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. આ વિશે નિષ્ણાંતોનું માનવુ છે કે, સેક્સના કારણે અનેક બીમારીઓ દૂર થઈ જાય છે. સેક્સને રોમાંચક બનાવવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરી છે.

એક અહેવાલ મુજબ દિવસના સમયમાં સેક્સ માણવું જોઈએ નહીં. સેક્સ હંમેશા રાત્રે માણવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. પરંતુ તમને જણાવી દઇએ કે, રાત્રીના સમયમાં પણ જો તમે દરરોજ સેક્સની મજા માણો છો તો એ તમારી હેલ્થ માટે નુકસાનકારક છે. આ માટે તમારે રિલેશન રાખવામાં 1-2 દિવસનું અંતર અચુક રાખવુ જોઇએ. તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, સૂર્યોદયના થોડાક સમય પહેલાથી લઈને સૂર્યોદય બાદ સેક્સ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ ખતરનાક છે.

જો પતિ અથવા પત્ની બંનેમાંથી કોઇ અન્ય તકલીફ અથવા તો મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હોવ તો આ સ્થિતિમાં સેક્સ બિલકુલ યોગ્ય નથી. પતિ અને પત્ની બંને ખૂબ ખુશ હોય ત્યારે સેક્સનો આનંદ માણવામાં આવે તેવી સલાહ નિષ્ણાંત તબીબો અને જાણકાર લોકો આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
