Not Set/ ભરૂચ જિલ્લામાં આજે નોંધાયા વધુ 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. સવારના 1 સહિત આજે નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યોતિનગર અને જંબુસર ચોકડી વિસ્તારમાં એક-એક પોઝિટિવ નોંધાયો છે. આ સાથે જીલ્લામાં કુલ 47 પોઝીટીવ કેસ નોંધાયા છે.   જણાવીએ કે ભરૂચની મહાદેવ નગર સોસાયટી માંથી કોરોના પોઝિટિવ મળી […]

Gujarat Others

ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. સવારના 1 સહિત આજે નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યોતિનગર અને જંબુસર ચોકડી વિસ્તારમાં એક-એક પોઝિટિવ નોંધાયો છે. આ સાથે જીલ્લામાં કુલ 47 પોઝીટીવ કેસ નોંધાયા છે.  

જણાવીએ કે ભરૂચની મહાદેવ નગર સોસાયટી માંથી કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. 108 મારફતે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ગુજરાતમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં કોરોના પોઝિટીવ આંક 17632ને પાર પહોંચી ગયો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.