![#CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નોંધાયા 9,971 કેસ, મોતનો આંક પહોંચ્યો... 3 911d6a5984730b27d434963d35078e20 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નોંધાયા 9,971 કેસ, મોતનો આંક પહોંચ્યો...](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/06/911d6a5984730b27d434963d35078e20.jpg)
દેશમાં કોરોનાવાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોના પ્રભાવિત દેશોની યાદીમાં ભારત સ્પેનને પાછળ છોડી 5 માં ક્રમે છે. રવિવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં કોરોનાવાયરસ દર્દીઓની કુલ સંખ્યા 2,46,628 પર પહોંચી ગઈ છે અને જ્યારે આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 6,929 લોકોનાં મોત નીપજ્યાં છે.
India reports the highest single-day spike of 9971 new #COVID19 cases; 287 deaths in the last 24 hours. Total number of cases in the country now at 246628, including 120406 active cases, 119293 cured/discharged/migrated and 6929 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/x1YQDTqWPb
— ANI (@ANI) June 7, 2020