Not Set/ મોરબી/ ધોરણ-10માં નાપાસ થતા વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

આજે ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. જેમાં ક્યાંક  ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો ક્યારે ગમનો  માહોલ જોવા મળી રહ્યો છે. પાસ થનારા વિદ્યાર્થીઓના ઘરે સેલિબ્રેશન થઈ રહ્યું છે, તો બીજી તરફ નાપાસ તથા ઓછા માર્કસના વિદ્યાર્થીઓ હતાશ થયા છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ હોય છે જે આવા પરિણામથી નાસીપાસ થઈ જાય છે. આવો જ […]

Gujarat Others

આજે ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. જેમાં ક્યાંક  ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો ક્યારે ગમનો  માહોલ જોવા મળી રહ્યો છે. પાસ થનારા વિદ્યાર્થીઓના ઘરે સેલિબ્રેશન થઈ રહ્યું છે, તો બીજી તરફ નાપાસ તથા ઓછા માર્કસના વિદ્યાર્થીઓ હતાશ થયા છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ હોય છે જે આવા પરિણામથી નાસીપાસ થઈ જાય છે. આવો જ એક કિસ્સો  મોરબીમાં બન્યો છે. નાપાસ થયેલ વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.

મળતી માહિતી અનુસાર, આજે ધોરણ 10નું બોર્ડનું પરિણામ આવતા વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધે છે. મોરબીના પીપીળિયા ગામની વિદ્યાર્થીનીએ 1 વિષયમાં નાપાસ થતા આત્મહત્યા કરી લીધી છે. વિદ્યાર્થીનીના મોતથી સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.