Not Set/ છોટાઉદેપુર/ તાડી પીવાથી એક જ પરિવારના 4 લોકોના મોત

એક બાજુ સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કારણે લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે આદિવાસી પંથક છોટાઉદેપુરમાંથી એક ચોકવાનારી ઘટના સામે આવી છે. છોટાઉદેપુરમાં તાડી પીવાથી 4 લોકોના મોત થયા છે, જેને લઈને પંથકમાં શોકનો માહોલ છવાયો છે.આ ઘટના છોટાઉદેપુર જીલ્લાના ક્વાંટના સિહાદા ગામે બની હતી. મૃતક ૪ લોકો એક જ પરિવારના છે અને જેમાં […]

Gujarat Others

એક બાજુ સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કારણે લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે આદિવાસી પંથક છોટાઉદેપુરમાંથી એક ચોકવાનારી ઘટના સામે આવી છે.

છોટાઉદેપુરમાં તાડી પીવાથી 4 લોકોના મોત થયા છે, જેને લઈને પંથકમાં શોકનો માહોલ છવાયો છે.આ ઘટના છોટાઉદેપુર જીલ્લાના ક્વાંટના સિહાદા ગામે બની હતી. મૃતક ૪ લોકો એક જ પરિવારના છે અને જેમાં માતા-પિતા અને 2 પુ્ત્રનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.