સુરત,
સુરતના હજીરા વિસ્તારમાં એક એક્ટિવામાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ચાલુ એક્ટિવામાં આગ લાગી હતી. જેના કારણે એક્ટિવા ચાલક એક્ટિવા ઉભુ રાખીને ઉતરી ગયો હતો. જેના કારણે યુવકનો જીવ બચી ગયો છે. પરંતુ એક્ટિવા બળીને ખાખ થઇ ગયું છે.
સુરત, સુરતના હજીરા વિસ્તારમાં એક એક્ટિવામાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ચાલુ એક્ટિવામાં આગ લાગી હતી. જેના કારણે એક્ટિવા ચાલક એક્ટિવા ઉભુ રાખીને ઉતરી ગયો હતો. જેના કારણે યુવકનો જીવ બચી ગયો છે. પરંતુ એક્ટિવા બળીને ખાખ થઇ ગયું છે.