Not Set/ ઓસ્ટ્રેલિયામાં થયો અત્યાર સુધીનો સૌથી મોટો Cyber Attack, PM સ્કોસ મોરિસે કરી પુષ્ટી

ઓસ્ટ્રેલિયાની સરકાર અને સંસ્થાઓ પર મોટો સાયબર હુમલો થયો છે. મળતી માહિતી મુજબ સાયબર હેકર્સ ગેંગે ઓસ્ટ્રેલિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર એટેક કર્યો છે. ઓસ્ટ્રેલિયાનાં વડા પ્રધાન સ્કોટ મોરિસને કહ્યું કે હેકર્સે ઓસ્ટ્રેલિયાની સરકાર અને સંસ્થાઓને નિશાન બનાવ્યા છે. આ હુમલો સરકારનાં દરેક સ્તરે કરવામાં આવ્યો છે, સાયબર હેકર્સે જરૂરી સેવા પ્રોવાઇડર્સ અને […]

World

ઓસ્ટ્રેલિયાની સરકાર અને સંસ્થાઓ પર મોટો સાયબર હુમલો થયો છે. મળતી માહિતી મુજબ સાયબર હેકર્સ ગેંગે ઓસ્ટ્રેલિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર એટેક કર્યો છે. ઓસ્ટ્રેલિયાનાં વડા પ્રધાન સ્કોટ મોરિસને કહ્યું કે હેકર્સે ઓસ્ટ્રેલિયાની સરકાર અને સંસ્થાઓને નિશાન બનાવ્યા છે.

આ હુમલો સરકારનાં દરેક સ્તરે કરવામાં આવ્યો છે, સાયબર હેકર્સે જરૂરી સેવા પ્રોવાઇડર્સ અને વ્યવસાય પર પણ હુમલો કર્યો છે. જો કે વડા પ્રધાને ઇનકાર કર્યો છે કે આ હુમલો તેમના દેશની અંદર કોઈપણ દ્વારા કરવામાં આવ્યો હતો. વડા પ્રધાને સ્પષ્ટ કરી દીધું છે કે કોઈ મોટા અંગત ડેટાને ચોરી કરવામાં આવ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.