પાટણનાં સિદ્ધપુરમાં ABVP દ્વારા ચીનની પ્રોડક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો. ચીનની અવળચંડાઇને કારણે LAC પર જે સ્થિતિ સર્જાઇ અને ભારતના વીર શહીદ જવાનો શહિદ થયા તેમને સિદ્ધપુરમાં ABVP દ્વારા શ્રદ્ધાજંલિ અર્પી હતી. સિદ્ધપુરમાં ABVP દ્વારા મોબાઈલમાં રહેલી તમામ ચાઈનીઝ એપ્લિકેશન રિમુવ કે ડિલીટ કરવમાં આવી હતી. સિદ્ધપુરમાં ABVP દ્વારા ચાઈનાની વસ્તુઓનો બહિષ્કાર કરવા પ્રતિજ્ઞા પણ લીધી હતી. ચીન હાય હાયના નારા લગાવી વિરોધ કર્યો હતો. આ સાથે જ સિદ્ધપુરમાં ABVP દ્વારા ચીનની તમામ ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરવાનું લોકોને આહવાન કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
