Not Set/ video:ફટાકડા વેચતા વેપારીના ત્યા જનતા રેડ, કરોડો રૂપિયાનો ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો જપ્ત

દ્વારકા, દેવ ભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં ગેરકાયદેસર ફટાકડાના વેપારીઓમાં ફફડાટ વ્યાપિ ગઇ હતી. ફટાકડાના વેપારીના  ત્યાથી કરોડો રૂપિયાનું ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે ખંભાળીયા ના દરબારગઢ, સતવારા વાડ, જોધપુર ગેઇટ, જેવા વિસ્તારોમાં વગર લાઇસન્સના ફટાકડા કરોડો રૂપિયાનો જથો વગર લાઇસન્સ સંગ્રહ કરવામાં આવ્યું હતું. જાગૃત નાગરિક અનવર જોખિયા દ્વારા લેખિત ફરિયાદ […]

Top Stories Gujarat Others Videos

દ્વારકા,

દેવ ભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં ગેરકાયદેસર ફટાકડાના વેપારીઓમાં ફફડાટ વ્યાપિ ગઇ હતી. ફટાકડાના વેપારીના  ત્યાથી કરોડો રૂપિયાનું ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો મળી આવ્યો હતો.

ત્યારે ખંભાળીયા ના દરબારગઢ, સતવારા વાડ, જોધપુર ગેઇટ, જેવા વિસ્તારોમાં વગર લાઇસન્સના ફટાકડા કરોડો રૂપિયાનો જથો વગર લાઇસન્સ સંગ્રહ કરવામાં આવ્યું હતું.

જાગૃત નાગરિક અનવર જોખિયા દ્વારા લેખિત ફરિયાદ કરાયાના 8 દિવસ વિત્યા બાદ પણ તંત્રના ન જાગતા અનવર જોખિયા એ મિડિયા સાથે રાખી કરી જનતા રેડ પાડી હતી.

કરોડોનો ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો સામે આવતા અનવર જોખિયા દ્વારા સ્ટેટ કન્ટ્રોલ પોલીસ 100 નંબર પર ફરિયાદ નોંધાવી તો પણ તંત્ર ઊંઘતું ઝડપાયું હતું.