Not Set/ Gujarat/ કેશોદમાં ભારે વરસાદથી ખેત મજૂર શ્રમિકનું મકાન ધરાશાયી, સરકારે પાસે માંગી સહાય

રાજ્યમાં વરસાદી માહોલ હવે દેખાઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં ઘણા એવા વિસ્તારો છે જ્યા વરસાદ એક મોટી મુસિબત લઇને સામે આવ્યો છે. જી હા, મુસિબત. આપને જણાવી દઇએ કે, કેશોદમાં ભારે વરસાદ પડવાના કારણે એક મકાન ધરાશી થઇ ગયુ હતુ. ગુજરાતમાં વરસાદનો પ્રવેશ થઇ ગયો છે. ત્યારે આ વરસાદ કેશોદમાં રહેતા એક ખેત મજૂર શ્રમિક […]

Gujarat Others

રાજ્યમાં વરસાદી માહોલ હવે દેખાઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં ઘણા એવા વિસ્તારો છે જ્યા વરસાદ એક મોટી મુસિબત લઇને સામે આવ્યો છે. જી હા, મુસિબત. આપને જણાવી દઇએ કે, કેશોદમાં ભારે વરસાદ પડવાના કારણે એક મકાન ધરાશી થઇ ગયુ હતુ.

ગુજરાતમાં વરસાદનો પ્રવેશ થઇ ગયો છે. ત્યારે આ વરસાદ કેશોદમાં રહેતા એક ખેત મજૂર શ્રમિક માટે મોટી મુસિબત લઇને આવ્યો છે. જણાવી દઇએ કે, નાની ઘંસારી ગામે એક ખેત મજૂર શ્રમિકનું ઘર ધરાશાયી થઇ ગયુ છે. જો કે સદનસીબે મકાન પડતા કોઇ જાનહાની થઇ નથી. ભારે મુશ્કિલ સમયમાં ઘર ધરાશાયી થયા બાદ શ્રમિકે સરકાર પાસે સહાયની માંગ કરી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.