ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. રાજી માં જૂન મહિનામાં કોરોના કેસ માં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજીના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ના ઘરમાં પણ કોરોના વાઇરસ વકર્યો છે. પહેલ તેમના પુત્રવધૂ અને હવે તેમનો પૌત્ર કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના ઘરમાં જ બે કેસ નોધતાં ખળભળાટ મચી ગયો છે. આરોગ્ય મંત્રીના ઘરમાં જ કોરોના પોઝિટીવ આવતા તંત્ર દોડતું થયું છે. હાલ તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
સુરતમાં કોરોનાના બેફામ વધી રહેલા કેસોએ આરોગ્ય મંત્રીના ઘરનો પણ ભરડો લીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
