Mehsana News : મહેસાણા પોલીસના 8 કર્મચારીઓની અચાનક આંતરિક બદલીઓ કરાઇ છે. જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા લોકલ ક્રાઈમ બ્રાન્ચના 3, હેડ કવાર્ટરમાં વિવિધ એજન્સીના 3, એસઓજીના 1, મહેસાણા બી ડિવિઝનના 1 અને વિસનગર શહેરના 1 પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી છે.
જેમાં 2 મહિલા પોલીસ કર્મચારીનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો:રાજકોટના જન્માષ્ટમીનો મેળો પાંચ દિવસ ચાલશે
આ પણ વાંચો:રાજકોટનો લોકમેળો રવિવાર સુધી લંબાયોઃ લોકો રાજીના રેડ
આ પણ વાંચો:રાજકોટ: 25 ફેબ્રુ.ના રોજ બેડી માર્કેટ યાર્ડ ખાતે યોજાશે ગરીબ કલ્યાણ મેળો
