Rajkot News : રાજકોટમાં જન્માષ્ટમીના મેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જન્માષ્ટમીનો આ મેળો પાંચ દિવસ ચાલશે. જન્માષ્ટમીનો લોકમેળો 14 થી 18 ઓગસ્ટ સુધી યોજાશે. જન્માષ્ટમીનો આ લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાશે.
જેમાં આ વખતે લોકમેળો પાંચ દિવસનો રહેશે. લોકમેળાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.તે સિવાય મેળામાં વિવિધ સ્ટોલ માટે હરાજી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો:ભગવાન જગન્નાથની રથયાત્રાએ વિદેશમાં મચાવી ધૂમ, બરફ વચ્ચે ભક્તો ભક્તિમાં તરબોળ
આ પણ વાંચો:સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોવા મળશે ગુજરાતનો સૌથી મોટો રથ, જાણો ખાસિયત
આ પણ વાંચો:ભાવનગરમાં ધામધૂમથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી
