Not Set/ સુરત/  વધુ એક કોરોના વોરિયર એવા તબીબ કોરોનાની ઝપેટમાં…

અનલોક 1.0માં રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર સતત વકરી રહ્યો છે. કોરોના ઇપીઆઇ સેન્ટર અમદાવાદ બાદ ડાયમંડ નગરી સુરતને કોરોને બાનમાં લીધું છે. ગુજરાતમાં અમદાવાદ બાદ સુરતમાં સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. હવે સુરત ખાતે વધુ એક કોરોના વોરિયર એવા તબીબ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. નવી સિવીલ હોસ્પિટલના તબીબ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. […]

Gujarat Surat

અનલોક 1.0માં રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર સતત વકરી રહ્યો છે. કોરોના ઇપીઆઇ સેન્ટર અમદાવાદ બાદ ડાયમંડ નગરી સુરતને કોરોને બાનમાં લીધું છે. ગુજરાતમાં અમદાવાદ બાદ સુરતમાં સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

હવે સુરત ખાતે વધુ એક કોરોના વોરિયર એવા તબીબ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. નવી સિવીલ હોસ્પિટલના તબીબ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોવિડ 19 હોસ્પિટલમાં માનદ સેવા આપનાર તબીબ ચેસ્ટ ફિઝિશયન ડો. સમીર ગામીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સિવિલના વધુ એક તબીબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તબીબી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.