Not Set/ ABVPનું અનોખું વિરોધ પ્રદર્શન, યુનિ. ખાતે હવન કરી નોધાવ્યો વિરોધ

કોરોનાની મહામારી વચ્ચે  જો કોઈ   ને સૌથી વધારે નુકશાન થયું હોય તો તે  શિક્ષણ જગત ને જોવા મળ્યું છે. ત્યારે  શિક્ષણ જગત માં થતા  ભ્રષ્ટાચારને બહાર પાડવા અને  ઉજાગર  કરવા ABVP  દ્વારા  ગુજરાત યુનિવર્સીટી ખાતે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી વીસીની ચેમ્બર નીચે યજ્ઞ કર્યો હતો. જેમાં વાઇસ ચાન્સિલર ,  તેમજ  ફેકલ્ટીના ડીન  વિરોધ કરવામાં આવ્યો।. ઉપરાંત  […]

Ahmedabad Gujarat

કોરોનાની મહામારી વચ્ચે  જો કોઈ   ને સૌથી વધારે નુકશાન થયું હોય તો તે  શિક્ષણ જગત ને જોવા મળ્યું છે. ત્યારે  શિક્ષણ જગત માં થતા  ભ્રષ્ટાચારને બહાર પાડવા અને  ઉજાગર  કરવા ABVP  દ્વારા  ગુજરાત યુનિવર્સીટી ખાતે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી વીસીની ચેમ્બર નીચે યજ્ઞ કર્યો હતો.

જેમાં વાઇસ ચાન્સિલર ,  તેમજ  ફેકલ્ટીના ડીન  વિરોધ કરવામાં આવ્યો।. ઉપરાંત  એડમિશન પ્રક્રિયા ખાનગી  કોલેજૉના સંચાલકોને  રાખવામાં આવતા હોવાથી   ખાનગી  કોલેજોને ફાયદો થાય છે તે હેતુથી  હવન કરવામાં આવ્યો અને ન્યાય માટેની માંગણી કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સીટીના વીસી, પ્રોવીસી, રજીસ્ટ્રાર અને શિક્ષણમંત્રીને ભગવાન સદબુદ્ધિ આપે અને તમામને ભ્રષ્ટાચારમાંથી મુક્ત રાખે જેવા મંત્રોચ્ચાર કરી રામધૂન કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.