Not Set/ કોરોના સંકટ/  ગુજરાત યુનિ. દ્વારા ડેન્ટલની પરીક્ષા રદ્દ કરાઈ

કોરોના વાયરસના સંકટ વચ્ચે ગુજરાત યુનિ. દ્વારા પરીક્ષા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. યુનિવર્સીટી દ્વારા 14 જુલાઈથી શરૂ થનાર ડેન્ટલની પરીક્ષા રદ્દ કરાઈ છે. હવે પરીક્ષાની નવી તારીખ આવનાર સમયમાં જાહેર કરાશે. યુનિવર્સીટી દ્વારા કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરાયો છે.  ગુજરાત યુનિવર્સીટી M.P.T,  M.Sc નર્સિંગની પરીક્ષા 20 જુલાઈએ લેવાશે, આ ઉપરાંત M ઓપ્ટોમેટ્રી, […]

Ahmedabad Gujarat

કોરોના વાયરસના સંકટ વચ્ચે ગુજરાત યુનિ. દ્વારા પરીક્ષા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. યુનિવર્સીટી દ્વારા 14 જુલાઈથી શરૂ થનાર ડેન્ટલની પરીક્ષા રદ્દ કરાઈ છે. હવે પરીક્ષાની નવી તારીખ આવનાર સમયમાં જાહેર કરાશે. યુનિવર્સીટી દ્વારા કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરાયો છે. 

ગુજરાત યુનિવર્સીટી M.P.T,  M.Sc નર્સિંગની પરીક્ષા 20 જુલાઈએ લેવાશે, આ ઉપરાંત M ઓપ્ટોમેટ્રી,  BHMS ની પરીક્ષા 20 જુલાઈએ લેવાશે. અગાઉ 30 જુલાઈથી પરીક્ષા શરૂ થતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.