Not Set/ બનાસકાંઠા/ ગૃહકલેશ થતા ડીસાના ઘાડા ગામે પતિએ કરી પત્નીની હત્યા

રાજ્યમાં સામે આવી રહેલી હત્યાની ઘટનાઓ વચ્ચે બનાસકાંઠામાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. બનાસકાંઠા જીલ્લાના ડીસાના ઘાડા ગામે ગૃહકલેશ થતા ગળે ટુંપો આપી પતિએ પત્નીની હત્યા કરી નાખી છે.  પતિએ પોતાની જ પત્નીના ચારિત્ર્ય પર વહેમ રાખી પતિએ ટુંપો આપ્યો હતો અને પત્નીની હત્યા બાદ આરોપી દિનેશ ઘાડીયા ફરાર થઇ ગયો છે. ત્યારબાદ આ […]

Gujarat Others

રાજ્યમાં સામે આવી રહેલી હત્યાની ઘટનાઓ વચ્ચે બનાસકાંઠામાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. બનાસકાંઠા જીલ્લાના ડીસાના ઘાડા ગામે ગૃહકલેશ થતા ગળે ટુંપો આપી પતિએ પત્નીની હત્યા કરી નાખી છે. 

પતિએ પોતાની જ પત્નીના ચારિત્ર્ય પર વહેમ રાખી પતિએ ટુંપો આપ્યો હતો અને પત્નીની હત્યા બાદ આરોપી દિનેશ ઘાડીયા ફરાર થઇ ગયો છે. ત્યારબાદ આ મામલે ડીસા રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.