Not Set/ સુરત/ બપોર સુધીમાં જ સામે આવ્યા 125થી વધુ કેસ, ક્યાં પહોંચશે રોજીંદો આંકડો ?

ગુજરાત પર કોરોનાનો કહેર બરોબર ઉતરી રહ્યો છે અને આજ કાલ ખાસ કરીને સુરતની સુરત કોરોના બદસુરત બનાવી રહ્યો છે. જી હા, ગુજરાતમાં કોરોના 700+ થી 800 સુધી રોજીંદા આંકડા પર પહોંચવામાં થોડો દુર જોવામાં આવી રહ્યો છે, ત્યારે સુરતમાં આજ કાલ અમદાવાદ કરતા પણ વઘુ કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે. આજની વાત કરવામાં […]

Gujarat Surat

ગુજરાત પર કોરોનાનો કહેર બરોબર ઉતરી રહ્યો છે અને આજ કાલ ખાસ કરીને સુરતની સુરત કોરોના બદસુરત બનાવી રહ્યો છે. જી હા, ગુજરાતમાં કોરોના 700+ થી 800 સુધી રોજીંદા આંકડા પર પહોંચવામાં થોડો દુર જોવામાં આવી રહ્યો છે, ત્યારે સુરતમાં આજ કાલ અમદાવાદ કરતા પણ વઘુ કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે. આજની વાત કરવામાં આવે તો આજે બપોર સુધીમાં જ સુરતમાં કોરોનાનાં વધુ 125 કેસ નોંધાયા હોવાનું સામે આવી રહ્યું છે. આંકડો જોઇને લોકો પુછી રહ્યા છે કે, બપોર સુધીમાં આટલા તો આજનો આંકડો ક્યા પહોંચશે.

જીહી, બપોર સુધીમાં કુલ સામે આવેલા 125 કેસમાં સુરત સિટીમાં  85 કેસ નવા નોંધાયા છે, તો બાકીનાં કેસ સુરત ગ્રામ્યમાંથી સામે આવ્યા છે. આ સાથે જ સુરત સિટીના કુલ કેસ 6408 થયા છે. સુરત ગ્રામ્યમાં બપોર સુધીમાં નવા 30 કેસ નોંધાયા હોવાથી સુરત ગ્રામ્યના કુલ 991 કેસ થયા છે. સુરત સિટી અને જિલ્લામાં મળી કુલ કેસ 7399 કેસ નોંધવામાં આવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews