મહમારીના આ કઠિન દિવસોથી ઘણા લોકોને આ સમયને ઉત્પાદક અને રચનાત્મક રીતે વાપરવાની તક મળી છે. આવો જ સરસ દાખલો લેખક અને આયશા શ્રોફની બાળપણની મિત્ર દ્વારા મૂકવામાં આવ્યો છે, મોનિકા પટેલ, જેનો નિબંધ સંકલન ‘100 ડેઝ ઓફ કોરોનાટુડે’ એ આયશા શ્રોફને બહુજ પ્રભાવિત કરી છે.
આ સંકલનના બુક કવરને શેર કરતા આયશાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું, “Super proud of my childhood friend Monika!!! Once a writer always a writer ❤️❤️❤️”.
Super proud of my childhood friend Monika!!! Once a writer always a writer ❤️❤️❤️ pic.twitter.com/M7xt3vkE5d
— Ayesha Shroff (@AyeshaShroff) July 10, 2020