Not Set/ સુશાંત સિંહ સુસાઇડ કેસ/ બાંદ્રા પોલીસ મથકે પહોંચ્યા ફિલ્મ ક્રિટીક રાજીવ મસંદ

સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં મુંબઇ પોલીસની તપાસ તીવ્ર થઈ છે. સંજય લીલા ભણસાલી, યશ રાજ ફિલ્મ્સના આદિત્ય ચોપરા અને ડોક્ટરોની પૂછપરછ કર્યા બાદ હવે ફિલ્મ ક્રિટિક રાજીવ મસંદનું નિવેદન નોંધવામાં આવ્યું છે. આ સંદર્ભે બાંદ્રા પોલીસ મથક પહોંચ્યા છે. એક સમાચાર એજન્સી અનુસાર રાજીવ મસંદે બાંદ્રા પોલીસ સ્ટેશનના સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં પોતાનું […]

Uncategorized

સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં મુંબઇ પોલીસની તપાસ તીવ્ર થઈ છે. સંજય લીલા ભણસાલી, યશ રાજ ફિલ્મ્સના આદિત્ય ચોપરા અને ડોક્ટરોની પૂછપરછ કર્યા બાદ હવે ફિલ્મ ક્રિટિક રાજીવ મસંદનું નિવેદન નોંધવામાં આવ્યું છે. આ સંદર્ભે બાંદ્રા પોલીસ મથક પહોંચ્યા છે.

એક સમાચાર એજન્સી અનુસાર રાજીવ મસંદે બાંદ્રા પોલીસ સ્ટેશનના સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં પોતાનું નિવેદન નોંધ્યું છે.