અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે વર્ષની રાષ્ટ્રપતિની ચૂંટણી મુલતવી રાખવા સૂચન કર્યું છે. ટ્રમ્પે કહ્યું કે આ વખતે મેઇલ ઇન સિસ્ટમ દ્વારા મતદાન થવાનું છે. આવી સ્થિતિમાં, અમેરિકાના ઇતિહાસમાં આ સૌથી અચોક્કસ અને બોગસ ચૂંટણીઓ હશે. તેમને મતદાન દરમિયાન છેતરપિંડીની આશંકા છે.
With Universal Mail-In Voting (not Absentee Voting, which is good), 2020 will be the most INACCURATE & FRAUDULENT Election in history. It will be a great embarrassment to the USA. Delay the Election until people can properly, securely and safely vote???
— Donald J. Trump (@realDonaldTrump) July 30, 2020
