Not Set/ કેવી રહેશે આપની 1/08/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 1 ઓગસ્ટ 2020, શનિવાર તિથિ – શ્રાવણ સુદ તેરશ રાશિ –  ધન (ભ, ધ, ફ, ઢ) નક્ષત્ર – મૂળ યોગ – વૈધૃતિ કરણ – કૌલવ દિન વિશેષ – સવારનું શુભ ચોઘડીયું – 7.50 […]

Uncategorized
 
 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 1 ઓગસ્ટ 2020, શનિવાર
  2. તિથિ – શ્રાવણ સુદ તેરશ
  3. રાશિ –  ધન (ભ, ધ, ફ, ઢ)
  4. નક્ષત્ર – મૂળ
  5. યોગ – વૈધૃતિ
  6. કરણ – કૌલવ

દિન વિશેષ –

  • સવારનું શુભ ચોઘડીયું – 7.50 થી 9.29
  • શનિ પ્રદોષ
  • મધરાતે 3.31 બુધ કર્કમાં પ્રવેશ કરશે
  • પ્રદોષકાળ સાંજે 7.14 થી 9.26

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • અચાનક ધર્મપ્રવાસ થાય
  • ધનપ્રાપ્તિના યોગ છે
  • ઘરમાં વાદવિવાદ થાય
  • તમારું મનોબળ મક્કમ રહે
  • કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • આરોગ્ય જાળવવું
  • કર્મચારીઓ સાથે મતભેદ થાય
  • ધનની આવક સાથે જાવક રહે
  • સરકારી કાર્યો થાય
  • કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • સંતાન સાથે રકઝક વધે
  • ચારીત્ર્ય જાળવવું
  • પેટની બિમારીથી સાચવવું
  • જો કોઈ વ્યસન હોય તો ત્યાગવું
  • કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • ભાડાની આવક થઈ શકે
  • કોઈ ઘર ભાડે ચઢાવવું હોય તો લાભ
  • નોકરીમાં નવો લાભ
  • પરદેશના મિત્રો દ્વારા લાભ
  • કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • શુભકાર્યમાં ડખો ન પડે તે જોવું
  • સંતાન સાથે સંયમ રાખજો
  • બપોર પછી લાભ છે
  • પ્રેમ સંબંધ બપોર પછી મજબૂત બને
  • કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • દ્વિધાભર્યો દિવસ જાય
  • જલદીથી નિર્ણય ન લેવાય
  • બપોર પછી લાભ થાય
  • વેપારમાં તેજી પણ આવશે
  • કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • પ્રેમ સંબંધ ગોઠવાઈ જાય
  • પ્રેમમાં પવિત્રતા જાળવવી
  • ધનલાભ થશે
  • પ્રેમમાં તકરારની શક્યતા પણ છે
  • કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • ઘર ખર્ચ વધી જાય
  • મહેમાનો પાછળ ખર્ચ થાય
  • હોટલમાં જવાનો યોગ છે
  • સુખમય દિવસ વીતી શકે છે
  • કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • ખોટી ચિંતા સતાવે
  • મનમાં ડરનો અહેસાસ થાય
  • બપોર પછી સહારો મળે
  • બીજા દ્વારા હિંમત પણ પ્રાપ્ત થાય
  • કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • જીવનસાથીને પરદેશ જવાનું થઈ શકે
  • ધર્મકાર્યોમાં જોડાવાનું થાય
  • ધન પ્રાપ્તિ થાય
  • આવક વધી શખે
  • કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • સંતાન સાથે આનંદ રહે
  • શેરબજાર સાથે પ્રેમ વધે
  • મનોરંજન માણવાનો અવસર મળે
  • સુખમય દિવસ વીતે
  • કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • શુભ પરિવર્તન થાય
  • ઘરમાં આનંદ વર્તાય
  • મિશ્ર દિવસ વીતશે
  • વાહન યોગ પણ નિર્માણ પામ્યો છે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – પાર્વતી દેવીને શણગાર અર્પણ કરવો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.