Not Set/ સલમાન ખાન સહીત ત્રણેય ખાન જોવા મળશે આ ફિલ્મમાં…

મુંબઈ સલમાન ખાનને તેના બનેવી આયુષ શર્માને લઈને ‘લવરાત્રી’ નામની ફિલ્મ બનાવી છે. જેને પ્રમોશન કરવા માટે હાલ આયુષ શહેર-શહેર જઈ રહ્યા છે. સલમાન ઈચ્છે છે કે આ મુવી હીટ થાય તે માટે સલમાન દરેક રીતેના નુશકા આજમાવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, સલમાન આ ફિલ્મમાં ગેસ્ટ અપિયરેંસમાં જોવા મળશે. તેઓ પોતાનો ચહેરો […]

Uncategorized

મુંબઈ

સલમાન ખાનને તેના બનેવી આયુષ શર્માને લઈને ‘લવરાત્રી’ નામની ફિલ્મ બનાવી છે. જેને પ્રમોશન કરવા માટે હાલ આયુષ શહેર-શહેર જઈ રહ્યા છે. સલમાન ઈચ્છે છે કે આ મુવી હીટ થાય તે માટે સલમાન દરેક રીતેના નુશકા આજમાવી રહ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે, સલમાન આ ફિલ્મમાં ગેસ્ટ અપિયરેંસમાં જોવા મળશે. તેઓ પોતાનો ચહેરો આ મુવીમાં એટલા માટે દેખાડી રહ્યા કે જેનાથી દર્શકો તેમના નામથી આ ફિલ્મની ટીકીટ ખરીદે. જયારે દર્શકોને જાણવા મળે છે કે, ફિલ્મમાં સલમાન ખાનની એક ઝલક બતાવવામાં આવી છે તેઓ સલમાનને જોવા માટે સિનેમાઘરોમાં પહોંચી જાય છે.

संबंधित इमेज

સલમાનને ફિલ્મમાં તેમની એન્ટ્રી જ નહીં પરંતુ બીજા બે ખાનને પણ આ ફિલ્મમાં સામીલ કર્યા છે. જણાવી દઈએ કે, સલમાન ખાનને આ ફિલ્મમાં તેમના બંને ભાઈઓ સોહિલ ખાન અને અરબાઝ ખાનનો પણ સમાવેશ કર્યો છે. તેમનો રોલ વધુ સમય માટે નથી પરંતુ ખુબ જ સારી ભૂમિકામાં જોવા મળશે.

salman khan arbaaz khan sohail khan के लिए इमेज परिणाम

ફિલ્મમાં એ જોવું વધુ રસપ્રદ રહેશે કે, ત્રણેય ખાનોની હાજરી ફિલ્મ ‘લવરાત્રી’ને બોક્સ ઓફિસ પર કેવું પ્રદશન કરી શકે છે.