Not Set/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી/ વધુ 16 કર્મચારી કોરોનાની ઝપેટમાં

  ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ સત્તબેકાબૂ બની રહ્યો છે. અમદાવાદ, સુરતને પોતાના બાનમાં લીધા બાદ હવે વડોદરા અને રાજકોટ આશિત સૌરાષ્ટ્રભરમાં પોતાની પાંખો ફેલાવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી સૌરાશ્ત્ર્મ કોરોનના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં પણ હવે રાજકોટ ખાતે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી સૌરાસ્ગ્ત્ર યુનિવેર્સિટી ખાતે […]

Gujarat Rajkot
 

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ સત્તબેકાબૂ બની રહ્યો છે. અમદાવાદ, સુરતને પોતાના બાનમાં લીધા બાદ હવે વડોદરા અને રાજકોટ આશિત સૌરાષ્ટ્રભરમાં પોતાની પાંખો ફેલાવી રહ્યું છે.

છેલ્લા કેટલાક દિવસોથી સૌરાશ્ત્ર્મ કોરોનના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં પણ હવે રાજકોટ ખાતે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી સૌરાસ્ગ્ત્ર યુનિવેર્સિટી ખાતે કોરોના કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં ગઈ કાલે ચાર કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા હતા. જ્યારે આજ રોજ વધુ 16 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેને લઈને યુનિવર્સિટીમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોધનીય છે કે, છેલ્લા બે દિવસમાં કુલ 150 કર્મીઓના કરાયા ટેસ્ટ કરવામાં  હજાર કરતાં વડુ કેસ નોધાઈ ચૂક્યા છે. જ્યારે 2900થી વધુ લોકોના મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.