Not Set/ કેવી રહેશે આપની 27/08/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 27 ઓગસ્ટ 2020, ગુરૂવાર તિથિ – ભાદરવા સુદ 9 રાશિ –  વૃશ્ચિક (ન,ય) નક્ષત્ર – જ્યેષ્ઠા યોગ – વિષ્કુંભ કરણ – કૌલવ દિન વિશેષ – વિંછુડો બપોરે 12.31થી પૂર્ણ રવિયોગ અહોરાત્ર સવારનું શુભ […]

Uncategorized
 
 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 27 ઓગસ્ટ 2020, ગુરૂવાર
  2. તિથિ – ભાદરવા સુદ 9
  3. રાશિ –  વૃશ્ચિક (ન,ય)
  4. નક્ષત્ર – જ્યેષ્ઠા
  5. યોગ – વિષ્કુંભ
  6. કરણ – કૌલવ

દિન વિશેષ –

  • વિંછુડો બપોરે 12.31થી પૂર્ણ
  • રવિયોગ અહોરાત્ર
  • સવારનું શુભ ચોઘડીયું – 9.29 થી 11.07
  • શ્રીમહાલક્ષ્મીદેવીની ઉપાસના કરવી

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • અચાનક ધનલાભ થાય
  • સાથે સાથે, ધનખર્ચ પણ થશે
  • નવા કાર્યો આરંભ થાય
  • પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો મેળાપ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • મનના વિચારો બદલાય
  • થોડો ઉદારભાવ જાગે
  • કંઈક દરગુજર કરવાની ઇચ્છા થાય
  • કંઈક કર્યાનો ભાવ વર્તાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • શત્રુઓ ઊભા ન કરતા
  • આકસ્મિક પરિવર્તન દેખાય છે
  • સરકારી કાર્યો રહેશે
  • ખર્ચમાં વૃદ્ધિ થઈ શકે છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • મહેનતનું શુભ પરિણામ મળે
  • ઉત્સાહજનક પરિસ્થિતિ મળે
  • શુભ પ્રવાસ થાય
  • પૈતૃક સંબંધોથી લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • મોટા ભાઈ-બહેનની મદદ કરવી પડે
  • પરિવારમાં થોડો ઉચાટ રહે
  • બ્લડપ્રેશરના દર્દીઓ સાવધાન
  • ભક્તિ તરફ મન દોરવાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • શિક્ષણ ક્ષેત્રના જાતકને લાભ
  • પરદેશના શૈક્ષણિક જોડાણને વધુ લાભ
  • ધનલાભ રહે
  • સુખમય દિવસ વીતે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • સંબંધો ફળ આપી જાય
  • ધનલાભ થઈ શકે છે
  • વહીવટી ક્ષેત્રે લાભ
  • આયોજન સફળ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • રાજયોગ જેવી સ્થિતિ છે
  • સફળતા મળશે
  • બપોર પછી મન થોડું વ્યગ્ર રહે
  • ખોટી ચિંતાથી દૂર રહેવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • પ્રમોશનના યોગ છે
  • પિતા સાથે સૈદ્ધાંતિક મતભેદ રહે
  • પ્રવાસ થઈ શકે છે
  • ઘરથી દૂર થોડો લાંબો પ્રવાસ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • ધર્મકાર્યો થાય
  • મનનું મળે પણ ખરું
  • ભાગ્ય મજબૂત છે
  • ઉત્સાહમાં ઉમેરો થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • મિત્રો સાથે શુભકાર્યો થાય
  • નવી નોકરીની વાતો થાય
  • આવક વધે
  • સુખમાં ઉમેરો થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • લાભ મળતો જણાય છે
  • વિચારો સિદ્ધ થાય
  • નોકરીમાં નવા આયોજન થાય
  • સુખમય દિવસ રહે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય તેટલા ઓમ્ શ્રી લક્ષ્મીનારાયણાય નમઃ – આ મંત્રજાપ કરવા.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન