Not Set/ સૌરાષ્ટ્ર – રાજકોટમાં કોરોનાનો વધતો કહેર, આરોગ્ય સચિવ જ્યંતિ રવી આજે રાજકોટની મુલાકાતે

ગુજરાત સહિત દેશ આખો કહી શકાય કે બે આફતો સામે એક સાથે લડી રહ્યો છે. એક તરફ અતિવૃષ્ટીનાં ભણકારા વાગે છે, તો બીજી તરફ કોરોનાનાં ડાકલા તો વાગી જ રહેયા છે. ગુજરાતમાં કોરોના પૂર્વરત સ્થિતિ સાથે હાહાકાર મચાવી રહ્યો છે અને સંક્રમણ અને મોતનાં આંકડાને કારણે તંત્ર ડખ્ખે અને લોકો હિબકે ચડ્યા છે. ગુજરાતમાં પણ […]

Gujarat Rajkot

ગુજરાત સહિત દેશ આખો કહી શકાય કે બે આફતો સામે એક સાથે લડી રહ્યો છે. એક તરફ અતિવૃષ્ટીનાં ભણકારા વાગે છે, તો બીજી તરફ કોરોનાનાં ડાકલા તો વાગી જ રહેયા છે. ગુજરાતમાં કોરોના પૂર્વરત સ્થિતિ સાથે હાહાકાર મચાવી રહ્યો છે અને સંક્રમણ અને મોતનાં આંકડાને કારણે તંત્ર ડખ્ખે અને લોકો હિબકે ચડ્યા છે. ગુજરાતમાં પણ સાપ્રાંત સમયમાં કોરોનાનો કહેર ખાસ સૌરાષ્ટ્રમાં વરસી રહ્યો છે, ત્યારે કોરોનાનાં વધતા કહેર સામેની લડત તેજ બનાવવા માટે આરોગ્ય વિભાગનાં અગ્ર સચિવ આજે રાજકોટમાં છે. જી હા, સૌરાષ્ટ્રમાં વઘી રહેલા કોરોનાનાં કહેરનાં કારણે જયંતિ રવી રાજકોટની મુલાકાતે છે અને રાજકોટમાં કોરોનાના વધતા કેસને લઈ આરોગ્ય અધિકારીઓ સાથે કરશે બેઠક આ સંદર્ભે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews