દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) [email protected]
આજનું પંચાંગ
- તારીખ – તા. 26 સપ્ટેમ્બર 2020, શનિવાર
- તિથિ – અધિક આસો સુદ દશમી
- રાશિ – મકર (ખ,જ)
- નક્ષત્ર – ઉત્તરાષાઢા
- યોગ – અતિગંડ
- કરણ – તૈતિલ
દિન વિશેષ –
- સવારનું લાભ ચોઘડીયું – સવારે 8.00 થી 9.30
- રાત્રે 8.30 થી 9.30 શનીની હોરા
- આ સમયમાં શનિદેવની ઉપાસના કરવાથી શુભ ફળ મળે
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –
- સરકારી કાર્યો થઈ શકે છે
- પ્રવાસની શક્યતા છે
- વિચારધારામાં થોડું પરિવર્તન આવી શકે
- ચામડીના દર્દથી સાવધાન

* વૃષભ (બ,વ,ઉ) –
- ટૂંકો પ્રવાસ થાય
- તપસ્વીને મળવાનો મોકો મળે
- સંતાન સંબંધી મુશ્કેલી સતાવે
- સ્નાયુની બિમારીથી સાવધાન

* મિથુન (ક,છ,ઘ) –
- કાર્ય કરવાનો ઉત્સાહ વધે
- પણ, ધન સંબંધી ખર્ચ વધે
- થોડું નિરાશ થવાય
- બપોર પછી હળવાશ જણાય

* કર્ક (ડ,હ) –
- જીવનસાથીને રાજી રાખવા પડે
- તમે એમની મરજી પૂરી કરવા સક્ષમ છો
- ઘર સંબંધી શુભકાર્યો થાય
- મનમાં સદભાવ રહે

* સિંહ (મ,ટ) –
- લાભપ્રદ દિવસ રહે
- ભાષાથી લાભ
- ટૂંકો પ્રવાસ થઈ શકે છે
- આજે ટેલિફોનિક વાતો વધુ થાય

* કન્યા (પ,ઠ,ણ) –
- ધન પ્રાપ્તિ રહે
- આજે કાર્યોની વ્યસ્તતા રહે
- મોટા સંતાનથી લાભ
- વેપારમાં તેજી વર્તાય છે

* તુલા (ર,ત) –
- વેપાર વધારવા મક્કમ
- ઉત્સાહ વધુ રહે
- ઘરની મરામતના કાર્યો થાય
- ભાગ્યનું બળ આજે વધુ છે

* વૃશ્ચિક (ન,ય) –
- મિત્રો સાધે બોલાચાલી થાય
- કોર્ટ કચેરીમાં વ્યસ્તતા રહે
- પેટની બિમારીથી સાવધાન
- શંકા-કુશંકાથી દૂર રહેવું

* ધન (ભ,ધ,ફ,ઢ) –
- લાભપૂર્ણ દિવસ
- ધર્મમાં શ્રદ્ધા વધે
- મનને હળવાશ વર્તાય
- પરિવારમાં થોડું ગહન ચિંતન થાય

* મકર (ખ,જ) –
- જીવનસાથીની દરકાર વધુ થાય
- આજે પતિ-પત્ની સાથે સમય વધુ વિતાવશો
- આવકમાં પ્રગતિ
- હૃદયમાં શુભભાવ વર્તાય

* કુંભ (ગ,શ,સ,ષ) –
- રોગ-શત્રુથી સાવધાન
- ધનની થોડી તંગી વર્તાય
- શત્રુપીડાથી સાવધાન
- ટૂંકો પ્રવાસ પણ થાય

* મિન (દ,ચ,ઝ,થ) –
- રોકાણ થાય
- સ્થાવર મિલકતનો લાભ
- તમારી કાર્યપ્રણાલી ઉત્તમ રહે
- લાભ વધુ રહેશે
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે કોઈ અસહાય વૃદ્ધને મદદરૂપ થવું વધુ શુભ રહેશે.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
