Not Set/ મોરબી/ હળવદની આ એક પોલીસ ચોકીમાં થઇ કામલીલા, વીડિયો થયો વાયરલ…

હળવદની એક પોલીસ ચોકીમાં કામલીલાનો વીડિયો વાયરલ થતા ભારે ચકચાર વ્યાપ્યો છે. જી હા, પોલીસ ચોકીમાં કામલીલાનો વીડિયો વાઇરલ થયો છે. માળીયા ચોકડી પાસે આવેલ હળવદની પોલીસ ચોકીનો વીડિયો વાયરલ થયો છે. પોલીસ ચોકીમા ધોળે દિવસે કામલીલા થઇ રહી હોવાની વીડિયોમાં સાબિતી આપવમાં આવી છે. પોલીસ ચોકીમાં જ મહીલા અને યુવાનનો કઢંગી હાલતનો વીડિયો વાયરલ થતા ભારે […]

Gujarat Others

હળવદની એક પોલીસ ચોકીમાં કામલીલાનો વીડિયો વાયરલ થતા ભારે ચકચાર વ્યાપ્યો છે. જી હા, પોલીસ ચોકીમાં કામલીલાનો વીડિયો વાઇરલ થયો છે. માળીયા ચોકડી પાસે આવેલ હળવદની પોલીસ ચોકીનો વીડિયો વાયરલ થયો છે. પોલીસ ચોકીમા ધોળે દિવસે કામલીલા થઇ રહી હોવાની વીડિયોમાં સાબિતી આપવમાં આવી છે. પોલીસ ચોકીમાં જ મહીલા અને યુવાનનો કઢંગી હાલતનો વીડિયો વાયરલ થતા ભારે ચકચાર મચતા પોલીસની આબરુ પર ફરી બટ્ટો લાગ્યા જેવો ક્યાસ થયો છે. 

આપને જણાવી દઇએ કે, મોરબી પોલીસ દ્રારા આ ચોકી ટ્રાફિક નિવારણ માટે બનાવી હતી. ટ્રાફિક નિવારણ ચોકીમાં કામલીલા થઇ હોવાનો વીડિયો વાયરલ થયો છે. શરમજનકતાની હદ તો ત્યારે પાર થતી લાગે છે જ્યારે સામે આવી રહ્યું છે કે, પાગલની જેમ ફરતી મહિલા સાથે કામલીલાલા કરવામાં આવી છે. બનાવનો વીડિયો રોકેટગતીએ સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને પોલીસ દ્વારા તત્કાલ તે પોલીસ ચોકી જ હટાવી દેવામાં આવી છે.

જો કે,  સોસિયલ મીડિયામાં વાઇરલ થયેલ આ વીડિયોની સત્યતાની પુષ્ટી મંતવ્ય ન્યૂઝ દ્વારા આપવામા આવતી નથી. સમગ્ર મામલે મોરબી-હળવદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. વીડિયો બતાવી શકાય તેવો ન હોવાના કારણે અહીં સામેલ કરવામાં આવ્યો નથી, પરંતુ મામલાનો વીડિયો સામે આવતા અનેક સળગતા સવાલો તો થઇ જ રહ્યા છે. 

હળવદ પોલીસ દ્રારા તાત્કાલિક ચોકી કેમ હટાવાઈ???
હળવદમા સબ સલામતના દાવા પોકળ ??? 
હળવદ PI દેકવાડીયા પોલીસ ચોકી સાચવવામાં નિષ્ફ્ળ ???
બનાવ મુદ્દે યુવાન સામે ક્યારે થશે કાયદેસરની કાર્યવાહી ??? 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews