કચ્છમાં 12 કલાકમાં બે ભૂકંપનાં આંચકા
ભચાઉ અને દુધઇમાં અનુભવાયા આંચકા
ભચાઉથી 19 કિમી દુર કેન્દ્રબિંદુ નોંધાયું
ભૂકંપનાં આંચકાને પગલે લોકોમાં ભયનો માહોલ
ભચાઉ અને દુધઇમાં અનુભવાયા આંચકા
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકા અનુભવાય રહ્યાં છે. ત્યારે ફરી કચ્છમાં છેલ્લા 12 કલાકમાં બે વાર ભૂંકપથી કચ્છની ઘરતી ધણધણી ઉઠી હતી. ભૂંકપના આંચકા ભચાઉ અને દુધઇમાં અનુભવાયા છે. ભચાઉથી 19 કિમી દૂર ભૂંકપની કેન્દ્રબિંદુ નોંધાયું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી અવારનવાર કચ્છમાં ભૂંકપના આંચકા અનુભવાઈ રહ્યા છે આવામાં ફરી વાર ભૂંકપના આંચકા અભુવાયાના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
આ અગાઉ બનાસકાંઠા ખાતે વાવ પંથકમાં ભૂકંપના આંચકો અનુભવાયો હતો. જ્યારે ભાવનગરના મહુવામાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે જામનગર જિલ્લામાં સતત 5 દિવસ સુધી 8 આંચકા અનુભવાયાં હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
