Kutch News : કચ્છ ગાંધીધામની SRCએ લીઝ રદ કરી દીધી છે. જેમાં 300 નોટિસ કાઢવામાં આવતા કોર્મિશયલ હોલ્ડરોમા હડકંપ મચી ગયો છે. SRCએ કરેલા ફરમાન પર પોર્ટ પ્રસાશને રોક લગાવી છે. કોર્પોરેશન અને ડીપીએની બેઠક બાદ પોર્ટ પ્રસાશને મૌન ધારણ કરી લીધું છે.
સિન્ધુ રી સેટલમેન્ટ કોર્પોરેશન, ડીપીએ સાથે બેઠક કરી હતી. જેમાં રહેણાંક હેતુ પર કોર્મિશિયલ બાંધકામ થયાના સૂર ઉઠ્યા છે. મનપા પાસે 8થી 10 ટકા કોર્મિશયલ જમીન હોવી જોઈએ. જોકે ગાંધીધામ કોમ્પલેક્ષ માટે માત્ર 4.7 ટકા જ કોર્મિશયલ જમીન જ છે.
જેને પગલે ગાંધીધામ સંકુલની જમીનના મહત્વના મુદ્દા અંગે સવાલ ઉઠ્યા છે. બીજીતરફ SRCએ આખ આડા કાન કરતા શેર હોલ્ડરોમાં નારાજગી વ્યાપી ગઈ છે.
આ પણ વાંચો:નવસારીમાં ભાજપના કાર્યકરે આદિવાસી યુવતીને ફોસલાવી દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ, એટ્રોસિટીની પણ ફરિયાદ
આ પણ વાંચો:યુવકને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાતા એટ્રોસિટી એક્ટ મુજબ FIR નોંધાઈ
આ પણ વાંચો:એટ્રોસિટી એક્ટનો મોટાપાયા પર થઈ રહ્યો છે દૂરુપયોગઃ ગુજરાત હાઇકોર્ટ
