Earthquake/ રાજ્યમાં ફરી એકવાર અનુભવાયો ભૂકંપ, મોડી રાત્રે અહી આવ્યા બેક ટૂ બેક આંચકા

છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યમાં ભૂકંપનાં આચકા અનુભવાઇ રહ્યા છે. ત્યારે પોરબંદરમાં મોડી રાત્રીનાં સમયે બે વખત ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો.

Top Stories Gujarat

છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યમાં ભૂકંપનાં આચકા અનુભવાઇ રહ્યા છે. ત્યારે પોરબંદરમાં મોડી રાત્રીનાં સમયે બે વખત ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. ભૂકંપનો એક આંચકો રાત્રે 12.34 વાગ્યે, જ્યારે બીજો સવારે 2.54 વાગ્યે અનુભવાયો હતો.

પોરબંદરમાં અનુભવાયેલો ભૂકંપનો પહેલો આંચકો 2.6 ની તીવ્રતાનો જ્યારે બીજો આંચકો 2.9 ની તીવ્રતાનો નોંધાયો હતો. જણાવી દઇએ કે, ભૂકંપનું કેન્દ્રબિંદુ પોરબંદરથી 32 કિ.મી. દૂર નોંધાયુ હતુ.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…