આજથી ગુજરાત યુનિ.ની ત્રીજા તબક્કાની પરીક્ષા
કોરોનામાં પરીક્ષાથી વંચિત વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
યુજી-પીજીના અંતિમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા
800થી વધુ વિદ્યાર્થીઓ આજે આપશે પરીક્ષા
ઓફલાઇન પરીક્ષા માટે બેઠક વ્યવસ્થા યુનિ.કેમ્પસમાં
Exam/
કોરોનામાં પરીક્ષાથી વંચિત વિદ્યાર્થીઓ આજે આપશે ગુજરાત યુનિ.ની ત્રીજા તબક્કાની પરીક્ષા
આજથી ગુજરાત યુનિ.ની ત્રીજા તબક્કાની પરીક્ષા કોરોનામાં પરીક્ષાથી વંચિત વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા યુજી-પીજીના અંતિમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા 800થી વધુ વિદ્યાર્થીઓ આજે આપશે પરીક્ષા ઓફલાઇન પરીક્ષા માટે બેઠક વ્યવસ્થા યુનિ.કેમ્પસમાં
