પેટાચૂંટણીમાં આજે પ્રચારનો ધમધમાટ
મુખ્યમંત્રી રૂપાણીની આજે ગઢડામાં સભા
કેન્દ્રીય મંત્રી માંડવિયા પણ આજે ગઢડામાં
સી.આર.પાટીલની ગઢડા-ધારીમાં સભા
ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ અબડાસામાં
તો કોંગ્રેસના દિગ્ગજો લીંબડી-મોરબીમાં
કોંગ્રેસ પ્રદેશ પ્રભારી-પ્રદેશ પ્રમુખની સભા
By Election/
CM રૂપાણી આજે ગઢડામાં સંબોધશે જાહેર સભા
પેટાચૂંટણીમાં આજે પ્રચારનો ધમધમાટ, મુખ્યમંત્રી રૂપાણીની આજે ગઢડામાં જાહેર સભાને સંબોધશે..
