By Election/ CM રૂપાણી આજે ગઢડામાં સંબોધશે જાહેર સભા

પેટાચૂંટણીમાં આજે પ્રચારનો ધમધમાટ, મુખ્યમંત્રી રૂપાણીની આજે ગઢડામાં જાહેર સભાને સંબોધશે..

Breaking News

પેટાચૂંટણીમાં આજે પ્રચારનો ધમધમાટ
મુખ્યમંત્રી રૂપાણીની આજે ગઢડામાં સભા
કેન્દ્રીય મંત્રી માંડવિયા પણ આજે ગઢડામાં
સી.આર.પાટીલની ગઢડા-ધારીમાં સભા
ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ અબડાસામાં
તો કોંગ્રેસના દિગ્ગજો લીંબડી-મોરબીમાં
કોંગ્રેસ પ્રદેશ પ્રભારી-પ્રદેશ પ્રમુખની સભા