- ગુજરાતમાં દિવાળી પછી સ્કૂલો ખુલી શકશે
- પ્રા.ઉચ્ચરતર મા.સ્કૂલો ચાલુ કરવા વિચારણા
- ગઈકાલે કેબિનેટ બેઠકમાં આ મુદ્દે થઈ ચર્ચા
- આરોગ્ય-શિક્ષણ વિભાગની મળશે બેઠક
- બેઠક પછી ગાઈડલાઈન નક્કી કરાશે
- શૈક્ષણિક કાર્ય શરૂ કરવા એક્શન પ્લાન તૈયાર કરાશે
ગુજરાતમાં દિવાળી પછી સ્કૂલો ખુલી શકશે. પ્રાથમિક ઉચ્ચરતર અને માધ્યમિક સ્કૂલો ચાલુ કરવા વિચારણા ચાલી રહી છે. ગઈકાલે કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી. શાળા ચાલુ કરવા આરોગ્ય અને શિક્ષણ વિભાગની બેઠક મળશે. બેઠક પછી યોગ્ય ગાઈડલાઈન નક્કી કરાશે અને શૈક્ષણિક કાર્ય શરૂ કરવા એક્શન પ્લાન તૈયાર કરાશે…
મામલાની સમીક્ષા માટે ગાંધીનગરમાં શિક્ષણ વિભાગની મહત્વની બેઠક યોજાઇ રહી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ. દિવાળી પર્વ બાદ સ્કૂલો-કોલેજો શરૂ કરવા મુદ્દે ચર્ચા. બેઠકમાં રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરીબેન હાજર. ટેક્નિકલ અને ઉચ્ચ શિક્ષણના અગ્ર સચિવ હાજર. સાથે સાથે શિક્ષણ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજરી આપી. તો યુનિ.ના કુલપતિઓ વીડિયો કોન્ફરન્સથી બેઠકમાં જોડાયા છે અને
ગુજરાતમાં દિવાળી પછી સ્કૂલો ખુલી શકશે, જુઓ આ વીડિયો અહેવાલ…
