Election Result/ વલસાડ જિલ્લામાંથી કોંગ્રેસનો સફાયો, તમામ 5 બેઠકો પર ભગવો

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… વલસાડ જિલ્લામાં કોંગ્રેસનો સફાયો, કપરાડા બેઠક પર ભાજપના જીત સાથે

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • વલસાડ જિલ્લામાં કોંગ્રેસનો સફાયો
  • કપરાડા બેઠક પર ભાજપના જીત સાથે
  • ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીની જીત
  • વલસાડની તમામ વિ.સભા બેઠક હવે ભાજપ પાસે
  • પેહલા 4 ભાજપ પાસે,એક કોંગ્રેસ પાસે હતી
  • પરિણામ બાદ ભાજપનો ગઢ ગણાશે વલસાડ જિલ્લો