મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- ગાંધીનગરમાં ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ
- સાંતેજના શ્રમદીપ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ
- 20 જેટલા નબીરા દારૂ મહેફિલમાં ઝડપાયા
- જન્મ દિવસમાં પાર્ટીની ઉજવણી દરમિયાન મહેફિલ
- પેટ્રોલીંગ દરમિયાન પોલીસ માહિતી મળતા કરી રેડ
- દારૂ નશામાં રહેલ રાજકીય નેતા દીકરાનો સમાવેશ
- નબીરાઓ વેપારીઓના દીકરાઓ હોવાનું સામે આવ્યું
- પોલીસે દારૂની બોટલો અને લક્ઝુરિયસ કાર કબ્જે કરી
