Kidnapping/ એકવાર ફરી પાકિસ્તાનની સામે આવી નાપાક હરકત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… પાકિસ્તાન મરીનની નાપાક હરકત 3 બોટ અને 18 માછીમારોનું કર્યું અપહરણપોરબંદર ભારતીય જળસીમામાં નજીકથી અપહરણ 2 પોરબંદર અને 1 ઓખાની બોટનું કર્યું અપહરણ બોટ અને માછીમારના અપહરણથી માછીમારોમાં રોષ મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, […]

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

પાકિસ્તાન મરીનની નાપાક હરકત
3 બોટ અને 18 માછીમારોનું કર્યું અપહરણ
પોરબંદર ભારતીય જળસીમામાં નજીકથી અપહરણ
2 પોરબંદર અને 1 ઓખાની બોટનું કર્યું અપહરણ
બોટ અને માછીમારના અપહરણથી માછીમારોમાં રોષ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…