બેખયાલી ફેમ મ્યુઝિક ડિરેક્ટર જોડી સચેત ટંડન અને પરંપરા ઠાકુરરે તેમના સંબંધોને આગળ વધારતા સગાઈ કરી લીધી છે. આ જોડીએ સોમવારે તેમની સગાઈ અને મહેંદી સમારોહની તસવીરો શેર કરી હતી. સચેતે તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે તેની ભાવિ પત્ની ટ્રેડિશન લુક સાથે સગાઈની રીંગ બતાવતા નજરે પડે છે.
https://www.instagram.com/p/CINCyS0hmtj/?utm_source=ig_web_copy_link
તેણે કેપ્શન આપ્યું, “ફેયરી ટેલની શરૂઆત.”
https://www.instagram.com/p/CIN7puMBeqU/?utm_source=ig_web_copy_link
અન્ય એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, તે હથેળી પર મહેંદી લગાવેલી નજરે પડે છે.
https://www.instagram.com/p/CINN-ClhLI9/?utm_source=ig_web_copy_link
સોમવારે તેની સગાઈ અને પ્રી વેડિંગના ફોટોશૂટનો વીડિયો શેર કરતાં સચેતે લખ્યું, “પ્રેમ, હસી અને ખુશી પછી. આ 2 દિવસ અમારા માટે સૌથી યાદગાર રહ્યા.”
https://www.instagram.com/p/CINrWjaBWfg/?utm_source=ig_web_copy_link
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
