મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- વધુ એક કોરોના વોરિયર્સનું કોરોનાનાં કારણે મોત
- કોરોનાએ વધુ એક અધિકારીનો લીધો ભોગ
- લીમખેડાનાં પ્રાંત અધિકારીનું કોરોનાથી મૃત્યુ
- અધિક કલેકટર દિનેશ હડીયલનું કોરોનાથી નિધન
- મહેસૂલી અધિકારીઓમાં ઘેરો શોક
- પૂર્વે પણ અનેક અધિકારીઓ ચડી ગયા છે કોરોનાની ઝપેટમાં
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
