મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- સુરતમાં કોરોના વેક્સિનનો સૌ પ્રથમ ડેટા તૈયાર
- વેકસીન લાભાર્થીમાં આરોગ્યકર્મીઓ અગ્રિમ ક્રમે
- આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવશે વેકસીન
- નામ, ઉંમર સહિતની તમામ માહિતી એકઠી કરી
- ખાનગી-સરકારી હોસ્પિટલ કર્મીઓનો ડેટાબેઝ તૈયાર કરાયો
- બાઈટ:બચ્છાનિધિ પાની સુરત મનપા કમિશર
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…