મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- કડાણા: નનીરઠ ગામે અકસ્માતમાં બાળકીનું મોત
- પિકઅપ વાને અડફેટે લેતા સર્જાયો અકસ્માત
- પિક અપ વાન અકસ્માત બાદ ફરાર
- પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી
- ઓવેરલોડ સિમેન્ટ ભરેલી વાને સર્જ્યો
- પિકઅપ વાન ઢાળમાં પાછી પડતા સર્જાયો અકસ્માત
- 108 ઘટના સ્થળે પહોંચી બાળકીને મૃત જાહેર કરી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…