બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેની સુંદર તસવીરોથી ચાહકોના તેના દીવાના બનાવે છે. ફરી એકવાર મૌની રોયે તેના દેશી અવતાર સાથે ઇન્સ્ટાગ્રામને આગ લગાવી છે. જી હા, આ તસવીરોમાં મૌની વ્હાઇટ કલરની સાડીમાં જોવા મળી રહી છે.

મૌની રોય તેના ફોટાઓના કારણે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ ચર્ચામાં છે. હવે ફરી એકવાર અભિનેત્રી તેના ફોટોનેને લઈને ચર્ચામાં છે. મૌનીનો આ અવતાર જોઇને ચાહકો તેના ખુબ વખાણ કરી રહ્યા છે.

મૌની વ્હાઇટ કલરની સાડી અને કલરફૂલ બ્લાઉઝમાં કહેર વરસાવી રહી છે.

મૌની રોય પર ખુલ્લા વાળ ખુબ જ સુંદર લાગી રહ્યા છે સાથે સાથે ગળાનો હાર અને એરિંગ્સ પણ ખૂબ જ સુંદર છે.

મૌનીના આ ફોટા પર ચાહકોનો જબરદસ્ત કોમેન્ટ્સ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર મૌની રોયની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે, જેના લીધે તેની આ તસવીરો પર ચાહકો ખુલીને લાઈક્સ અને કોમેન્ટ્સ કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે મૌની રોયે તેની સુંદરતા અને અભિનયને કારણે ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે.

ઇન્સ્ટાગ્રામ પર બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલમાં તો ક્યારેક બોલ્ડ અવતારમાં કહેર વરસાવે છે.
પુનીત પાઠકે શાહરૂખ ખાનના સોંગ પર પત્ની સાથે કર્યો રોમેન્ટિક ડાન્સ, જુઓ
લગ્નના પવિત્ર બંધનમાં બંધાયો પુનિત પાઠક, નિધિ મુનિ સિંહ સાથે લીધા સાત ફેરા
કોરોનાના દર્દીઓની સેવા કરનાર અભિનેત્રી શિખા મલ્હોત્રાને થયું પેરાલિસિસ, હોસ્પિટલમાં કરાઈ દાખલ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
