Not Set/ જાણો, શું છે ઈરફાન ખાનની બીમારીની સાચી હકીકત ?

મુંબઈ બોલીવુડના અભિનેતા ઈરફાન ખાનને બે દિવસ પહેલા ટ્વિટર પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તે એક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. જો કે તે કઈ બીમારી માંથી પીડાઈ રહ્યા છે તે  કોઈ નથી જાણતા જોકે અત્યાર સુધી કોઈ ને પણ ઇરફાનની બીમારી વિશે કોઈ પણ જાણકારી નથી. બીજી તરફ ઘણા મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ […]

Entertainment

મુંબઈ

બોલીવુડના અભિનેતા ઈરફાન ખાનને બે દિવસ પહેલા ટ્વિટર પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તે એક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. જો કે તે કઈ બીમારી માંથી પીડાઈ રહ્યા છે તે  કોઈ નથી જાણતા જોકે અત્યાર સુધી કોઈ ને પણ ઇરફાનની બીમારી વિશે કોઈ પણ જાણકારી નથી. બીજી તરફ ઘણા મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પર બિમારી વિશે વિવિધ પ્રકારની વાતચીત કરવામાં આવી રહી છે.

મીડિયા રીપોર્ટ દ્રારા જાણવા મળ્યું હતું કે, ઈરફાન ખાન મુંબઈની એક હોસ્પીટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. જો કે આ બાબતે કોલમ નહાટાએ ટ્વિટર કરીને જણાવ્યું હતું કે એક બે કલાકથી જે ખબરો જાણવા મળી રહી છે. તે એક અફવા છે ભગવાનની કૃપાથી ઈરફાન ખાન હાલ દિલ્હીમાં છે.

મહત્વનું છે કે, ઈરફાન ખાને પોતે ટ્વિટર કરીને પોતાના ફ્રેન્સને જણાવ્યું હતું કે, તે બીમારીથી પીડાઈ રહ્યા છે. સાથે એ પણ જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસ તેમના જીવનની એક સસ્પેંસ કહાની રહી છે તમને ખબર ન હતી કે દુર્ઘટના વાળી સ્ટોરી શોધવામાં મારી બીમારીની જાણ થશે. હું ક્યારે મારી હિમ્મત નથી હારતો હું હંમેશા મન પસંદ કરવા માટે લડાઈ કર્યા કરું છું અને આગળ પણ કરતો રહીશ મારી સાથે મારો પરિવાર અને મારા દોસ્તો મારી સાથે છે અને અમે બધા મળીને મારી આ બીમારીનો સારો ઈલાજ શોધી લઈશું

તમને જણાવી દઈએ કે, ઈરફાન ખાન પોતે જ તેમનો રીપોર્ટ આવ્યા પછી  તે પોતે ટ્વિટર કરીને તેમના ફ્રેન્સને જાણ કરશે. જાણ થતા બોલીવુડના સ્ટાર અને તેમના ફ્રેન્સ તેમના માટે ભગવાનને પર્થના કરી રહ્યા છે કે તે જલ્દી સારા થઇ જાય.